News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal :
- મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી.
- આજે તેમના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે.
- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કસ્ટડીને 1 એપ્રિલ, 2024 સુધી લંબાવી છે.
- હવે આગામી સુનાવણી 1 એપ્રિલ, 2024ના રોજ થશે અને ત્યારબાદ તેને બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : એપ્રિલ મહિનામાં રજાની છે ભરમાર, કુલ 14 દિવસ બેંકો રહેશે બંધ; જાણો ક્યારે રહેશે રજાઓ, જુઓ યાદી..