Arvind Kejriwal News : જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ! રાઉઝ એવન્યુ કોર્ટે CBIને 3 દિવસના રિમાન્ડ આપ્યા..

by kalpana Verat
Arvind Kejriwal News CBI gets 3-day custody of Arvind Kejriwal in Liquor policy case

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal News : 

  • કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. 
  • રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા છે. 
  • હવે તેઓ કોર્ટથી સીધા સીબીઆઈ ઓફિસ જશે. જ્યાં તેમની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે.
  • કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
  • સીબીઆઈએ આજે ​​દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Session 2024 : લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર હવે બેસશે રાહુલ ગાંધી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More