News Continuous Bureau | Mumbai
Arvind Kejriwal News :
- કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે.
- રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા છે.
- હવે તેઓ કોર્ટથી સીધા સીબીઆઈ ઓફિસ જશે. જ્યાં તેમની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે.
- કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
- સીબીઆઈએ આજે દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Session 2024 : લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર હવે બેસશે રાહુલ ગાંધી..