News Continuous Bureau | Mumbai
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાય ગયું છે.
ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય મળતા જ ટુર્નામેન્ટની બહાર થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે.
આ સાથે જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ચોથીવાર હારી ગઈ છે.
આ પહેલા 2009, 2010, 2018માં પણ ટીમ સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે વિશ્વ, 32 વર્ષ પછી પુતિને ખોલી પરમાણુ પરીક્ષણ સાઈટ
Join Our WhatsApp Community