Ayodhya Ram Mandir : આસામ બાદ હવે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, રામ મંદિરના અભિષેકના દિવસે 22મી જાન્યુઆરીએ રહેશે ‘ડ્રાય ડે’..

by kalpana Verat
Ayodhya Ram Mandir Jan 22 declared as ‘dry day’, all educational institutions to be closed

 News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir : 

  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મોટી જાહેરાત કરી છે.
  • સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. 
  •  આ સાથે જ 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.
  • અયોધ્યામાં હોટલ અને ધર્મશાળાઓ છે. હોમ સ્ટેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. ટેન્ટ સિટીની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. 

આ સમાચાર પણ વાંચો :  France New PM: ભારતના આ મિત્ર દેશને મળ્યો સૌથી યુવા વડાપ્રધાન, 34 વર્ષના શિક્ષણ મંત્રી બન્યા નવા પીએમ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More