Ayodhya Ram Mandir : રામમંદિરના ઉદ્ઘાટન પહેલા AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન, કહ્યું -નવયુવાનો, આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી.. જુઓ વિડીયો

by kalpana Verat
Ayodhya Ram Mandir Protect the mosques before they are snatched away, Owaisi ahead of Ram Temple inauguration

News Continuous Bureau | Mumbai

 Ayodhya Ram Mandir : 

  • રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ વચ્ચે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભડકાઉ નિવેદન આપ્યું છે.
  • એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યાં આપણે 500 વર્ષ સુધી નમાઝ પઢી, આજે તે જગ્યા આપણી પાસે નથી. 
  • નવયુવાનોને હું તમને કહી રહ્યો છું આપણી મસ્જિદ આપણે ગુમાવી દીધી અને શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો.  
  • સાથે જ તેમણે મુસ્લિમ યુવાનોને કેન્દ્રની ગતિવિધિઓથી સાવધ રહેવા જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More