News Continuous Bureau | Mumbai
Bangladesh :
- બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.
- મીડિયા રિપોર્ટ મુજબ બેઈલી રોડ પર સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં 44 લોકોના મોત થયા છે.
- સાથે જ આ દુર્ઘટનામાં 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Semiconductor units : ભારત સેમીકન્ડક્ટર મિશન માટે મોટી છલાંગ, મોદી સરકારે આ રાજ્યમાં વધુ 3 સેમીકન્ડક્ટર એકમોને મંજૂરી આપી..