Bangladesh :બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફાટી નીકળી ભીષણ આગ, 44 લોકો બળીને થયા ભડથું, 22 દાઝ્યા

by kalpana Verat
Bangladesh 44 killed, Several Injured As Fire Breaks Out At Building In Bangladesh

News Continuous Bureau | Mumbai 

Bangladesh :

  • બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.
  • મીડિયા રિપોર્ટ મુજબ બેઈલી રોડ પર સાત માળની ઈમારતમાં લાગેલી આગમાં 44 લોકોના મોત થયા છે.
  • સાથે જ આ દુર્ઘટનામાં 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
  • ઘણા મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે.        

આ સમાચાર પણ વાંચો : Semiconductor units : ભારત સેમીકન્ડક્ટર મિશન માટે મોટી છલાંગ, મોદી સરકારે આ રાજ્યમાં વધુ 3 સેમીકન્ડક્ટર એકમોને મંજૂરી આપી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More