News Continuous Bureau | Mumbai
Bharat Jodo Nyay Yatra :
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં ભાગ લઈ શકશે નહીં.
- પ્રિયંકા ગાંધીની અચાનક તબિયત લથડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેમને આજે સાંજે ઉત્તર પ્રદેશના ચંદૌલીમાંથી યાત્રામાં જોડાવાનું હતું.
- તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
- ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan: ઈમરાન ખાને વડાપ્રધાન પદની આશા છોડી દીધી, સરકાર બનાવવાની રેસમાંથી બહાર, હવે પાર્ટીએ કરી આ મોટી જાહેરાત..