Bharat Jodo Nyay Yatra : પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં થઈ શકે સામેલ, આ છે કારણ..

by kalpana Verat
Bharat Jodo Nyay Yatra Priyanka Gandhi to not attend the yatra today due to illness

News Continuous Bureau | Mumbai 

Bharat Jodo Nyay Yatra :

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં ભાગ લઈ શકશે નહીં. 
  • પ્રિયંકા ગાંધીની અચાનક તબિયત લથડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેમને આજે સાંજે ઉત્તર પ્રદેશના ચંદૌલીમાંથી યાત્રામાં જોડાવાનું હતું.
  • તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
  • ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Pakistan: ઈમરાન ખાને વડાપ્રધાન પદની આશા છોડી દીધી, સરકાર બનાવવાની રેસમાંથી બહાર, હવે પાર્ટીએ કરી આ મોટી જાહેરાત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More