News Continuous Bureau | Mumbai
Bhikhudan Gadhvi :
- ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી લીધો સંન્યાસ
- પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક લોકડાયરાને રામ રામ કરી દેતા લોકસાહિત્ય રસિકોને મોટો આંચકો લાગ્યો છે.
- તેમણે આ જાહેરાત આઈશ્રી પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી, તેમણે આજ પછી ક્યારેય ડાયરો ન કરવાની જાહેરાત કરી છે.
- લોક ગાયક ભીખુદાન ગઢવીએ ગુજરાત સિવાય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લોક સાહિત્યને પહોંચાડવાનું કામ કર્યું છે.
- પોતાની રસાળ શૈલીથી પ્રસંગ કથા વર્ણનની ખૂબીએ લાખો લોકોના દિલ જીત્યા છે.
- લોક-સાહિત્યના આ જાણીતા કલાકાર 4 દાયકાથી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને પૌરાણિક વાતોને હાસ્યરસ અને માર્મિક ભાષા દ્વારા લોકોને પીરસી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Vocal for Local: ‘વોકલ ફોર લોકલ’ અભિયાન દ્વારા ૨૩ લાખ રૂપિયામાં આટલા કારીગરોને અપાઈ પતંગ બનાવવાની તાલીમ