Bhikhudan Gadhvi :લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીના ડાયરાને ‘રામ રામ’, વધતી ઉંમરને કારણે લીધો નિર્ણય

by kalpana Verat
Bhikhudan Gadhvi Folk artist Padma Shri Bhikhudan Gadhvi retires from dayra performance

News Continuous Bureau | Mumbai 

Bhikhudan Gadhvi :

  • ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી લીધો સંન્યાસ
  • પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક લોકડાયરાને રામ રામ કરી દેતા લોકસાહિત્ય રસિકોને મોટો આંચકો લાગ્યો છે. 
  • તેમણે આ જાહેરાત આઈશ્રી પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી, તેમણે આજ પછી ક્યારેય ડાયરો ન કરવાની જાહેરાત કરી છે.
  • લોક ગાયક ભીખુદાન ગઢવીએ ગુજરાત સિવાય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ લોક સાહિત્યને પહોંચાડવાનું કામ કર્યું છે.
  •  પોતાની રસાળ શૈલીથી પ્રસંગ કથા વર્ણનની ખૂબીએ લાખો લોકોના દિલ જીત્યા છે. 
  • લોક-સાહિત્યના આ જાણીતા કલાકાર 4 દાયકાથી લોક સાહિત્ય, સંસ્કૃતિ અને પૌરાણિક વાતોને હાસ્યરસ અને માર્મિક ભાષા દ્વારા લોકોને પીરસી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Vocal for Local: ‘વોકલ ફોર લોકલ’ અભિયાન દ્વારા ૨૩ લાખ રૂપિયામાં આટલા કારીગરોને અપાઈ પતંગ બનાવવાની તાલીમ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More