બિહારના આ પૂર્વ મંત્રીને આજીવન કેદ, હત્યાના કેસમાં સંભળાવી કોર્ટે સજા

by Dr. Mayur Parikh
Bihar Former minister Ravindra Nath Mishra sentenced to life imprisonment in murder case.

News Continuous Bureau | Mumbai

  • બિહારના ( Bihar ) ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ( Former minister ) અને કોંગ્રેસના નેતા રવિન્દ્ર નાથ મિશ્ર ને ( Ravindra Nath Mishra )  છપરાના એમપી-એમએલએ કોર્ટે આજીવન કેદની ( life imprisonment ) સજા ફટકારી છે.
  • પૂર્વ મંત્રીને ચૂંટણી દરમિયાન હત્યાના કેસમાં ( murder case ) કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
  • એક અઠવાડિયા પહેલા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે તેમને દોષી ઠેરવ્યો હતો.
  • 1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન માઝીના બૂથ પર એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
  • આ મામલે પૂર્વ મંત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે સુનાવણી બાદ પહેલા જ કોંગ્રેસના નેતાને દોષિત ઠેરવ્યા હતા. રવીન્દ્ર નાથ મિશ્ર રાબડી દેવીની સરકારમાં મંત્રી હતા.

આ સમાચાર પણ વાંચો :  આખરે લોન માટે IMF સમક્ષ ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન, માંગણીઓ પૂરી કરવા માટે પાસ કર્યું બિલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More