Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો, બિલ્કિસ બાનો કેસમાં સંભળાવ્યો આ ચુકાદો..

by kalpana Verat
Bilkis Bano case SC quashes remission order of 11 convicts by Gujarat govt

 News Continuous Bureau | Mumbai

 Bilkis Bano Case: 

  • બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
  • બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં સજાથી મુક્તિ આપવાના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે ફેરવી નાખ્યો છે અને દોષિતોની મુક્તિને રદ કરી દીધી છે.
  • આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.
  • ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા. 
  • સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More