212
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Bilkis Bano Case:
- બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
- બિલકિસ બાનો દુષ્કર્મ કેસમાં સજાથી મુક્તિ આપવાના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે ફેરવી નાખ્યો છે અને દોષિતોની મુક્તિને રદ કરી દીધી છે.
- આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.
- ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા.
- સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો :