BJP Madhya Pradesh : ભાજપના આ કદાવર નેતા નું થયું નિધન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાંબા સમયથી બીમાર હતા..

by kalpana Verat
BJP Madhya Pradesh BJP leader Prabhat Jha, former Madhya Pradesh state chief, dies of prolonged illness

 News Continuous Bureau | Mumbai
BJP Madhya Pradesh :

  • મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાનું નિધન થયું છે.
  • તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
  • સાંસદ પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે.
  • તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
  • સાંસદ પ્રભાત ઝા મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Rain Update : મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ, પાલિકાએ શાળા-કોલેજો ચાલુ રહેશે.અંગે લીધો આ મોટો નિર્ણય.

 

Join Our WhatsApp Community