BS Yediyurappa : કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને રાહત, હાઇકોર્ટે પોસ્કો કેસમાં જારી વોરંટ પર આ તારીખ સુધી મુક્યો સ્ટે..

by kalpana Verat
BS Yediyurappa Karnataka High Court puts stay on BS Yediyurappa's arrest until next hearing in POCSO case

News Continuous Bureau | Mumbai  

 BS Yediyurappa : 

  • કર્ણાટક હાઇકોર્ટે POCSO કેસમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને મોટી રાહત આપી છે. 
  • હાઇકોર્ટ આગામી સુનાવણી સુધી યેદિયુરપ્પાની ધરપકડ પર રોક લગાવી છે. 
  • જોકે કોર્ટે યેદિયુરપ્પાને તપાસમાં સહકાર આપવા કહ્યું છે. બીએસ યેદિયુરપ્પાએ તપાસ માટે 17 જૂને CID સમક્ષ હાજર થવું પડશે. 
  • હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.

આ સમાચાર પણ વાંચો : G-7 Summit 2024: અરે વાહ… ઈટાલીમાં પણ ભારતીય સંસ્કૃતિ, PM જ્યોર્જિયા મેલોનીએ G7માં સામેલ નેતાઓને નમસ્તે કરી આવકાર્યા; જુઓ વિડિયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More