News Continuous Bureau | Mumbai
CAA rules :
- CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ગૃહ મંત્રાલયે વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે.
- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે.
- CAAના અમલીકરણથી લગભગ 30,000 શરણાર્થીઓને તાત્કાલિક લાભ મળશે.
- આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. આ વેબસાઈટ દ્વારા તમે એપ્લિકેશનનું સ્ટેટસ પણ જાણી શકો છો.
- મહત્વનું છે કે CAAના અમલીકરણ માટે સરકારે નિયમો જાહેર કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Rice Water: ચહેરા પર મોંઘીદાટ ક્રીમના બદલે લગાવો આ સફેદ પાણી, આવશે ફેશિયલ જેવો ગ્લો
Join Our WhatsApp Community