87
News Continuous Bureau | Mumbai
- અમેરિકન મીડિયા દાવા કરવા લાગ્યું છે કે કેપ્ટન પાયલટ દ્વારા જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે એન્જિનને ફ્યુઅલ ના મળ્યું અને વિમાન ક્રેશ થઇ ગયું
- અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં પાયલટોની વાતચીતનો ઉલ્લેખ કરાયો છે.
- અને દાવો કરાયો છે કે કોકપિટમાં બન્ને પાયલટો વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે વિમાનની ફ્યુઅલ સ્વિચ કેપ્ટન પાયલટ દ્વારા જ બંધ કરી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: lightning strike in Bihar: બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત
Join Our WhatsApp Community