News Continuous Bureau | Mumbai
- Cash for Query Case: કેશ ફોર ક્વેરી કેસમાં મમતા બેનર્જીના ( Mamata Banerjee ) ટીએમસી સાંસદ ( TMC MP ) મહુઆ મોઇત્રાનું ( Mahua Moitra ) સંસદ સભ્યપદ રદ ( Membership cancellation ) કરવામાં આવ્યું છે.
- આ અંગે આજે લોકસભામાંથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો વિરોધ કરતા સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.
- મહુઆ મોઇત્રાના સમર્થનમાં વિપક્ષના તમામ સાંસદો સંસદ ભવન બહાર આવ્યા હતા. આમાં સોનિયા ગાંધી પણ સામેલ હતા.
- આ પહેલા લોકસભાની એથિક્સ કમિટીના રિપોર્ટ પર અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી.
- આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોઇત્રાને બોલવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે મોઇત્રાએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.’
આ સમાચાર પણ વાંચો : Canada Indian Student Death Report: છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં ભણવા ગયેલા આટલા ભારતીયો વિદ્યાર્થીનાં મોત.. રાજ્યસભામાં સરકાર રજુ કર્યા ચોંકવનારા આંકડા .
Join Our WhatsApp Community