News Continuous Bureau | Mumbai
China Fire in Mall:
- ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી છે.
- ચીનના સરકારી મીડિયા અનુસાર શોપિંગ મોલમાં ભીષણ આગની લપેટમાં આવતાં 16 લોકોના મોતના અહેવાલ છે.
- પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કન્સ્ટ્રક્શનની કામગીરીને કારણે આગ ભડકી હતી.
- જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : Joe Biden : જો બાઇડન રાષ્ટ્રપતિ રેસમાંથી લગભગ બહાર, રાષ્ટ્રપ્રમુખ આવ્યા આ બીમારીની ઝપેટમાં..
A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.
More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ
— Steve Hanke (@steve_hanke) July 17, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
Join Our WhatsApp Community