News Continuous Bureau | Mumbai
China Philippines Face Off: ચીનના કોઈ એક દેશ સાથે નહીં પણ અનેક દેશો સાથે સરહદ અને સમુદ્ર મામલે વિવાદો થતા રહે છે, ત્યારે ચીનની વધુ એક ગંભીર કરતુત સામે આવી છે.
રવિવારે ચીનનું જહાજ ફિલિપાઈન્સના જહાજ સાથે ટકરાયું, એટલું જ નહીં ત્યારબાદ બંને દેશોના ગુસ્સે થયેલા સૈનિકો વચ્ચે છુટા હાથની મારામારી પણ થઈ.
ચીને જાણીજોઈને ટક્કર મારી હોવાનું તેમજ ફિલિપાઈન્સના જહાજને આગળ જતું અટકાવ્યું હોવાનો આક્ષેપ થયો છે.
ઉલ્લેખનીય છે કે ફિલિપાઈન અને ચીનના જહાજો વચ્ચે અથડામણની આ બીજી ઘટના છે.
Chinese Coast Guard Blasts Philippine Boats With Water Cannons#China #Philippines #SouthChinaSea pic.twitter.com/CqcBnOPFL3
— Dragonfly (@DragonflyTimes) December 10, 2023
આ સમાચાર પણ વાંચો : India vs South Africa: બદલાઈ ગઈ છે ચેનલ, ટીવી અને મોબાઈલ પર ભારત-સાઉથ આફ્રિકા સિરીઝની લાઈવ મેચ હવે તમે ક્યાં જોશો?
Join Our WhatsApp Community