પાડોશી દેશ કરી શકે છે યુદ્ધની શરૂઆત, આટલા દિવસ તાઇવાનની એરસ્પેસ બંધ કરશે ચીન

by Dr. Mayur Parikh
China to close airspace north of Taiwan April 16-18, sources say

News Continuous Bureau | Mumbai

  • તાઇવાનને લઈને ચીનનો ગુસ્સો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ચીન તાઇવાનને લઈને આક્રમક મૂડમાં છે.
  • ચીને ઉત્તરી તાઇવાનના ચોક્કસ ભાગમાં 16 થી 18 એપ્રિલ સુધી એરસ્પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
  • મીડિયા અહેવાલો અનુસાર આ સમયગાળામાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઉડોન ભરી શકશે નહીં.
  • તાઇવાનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ્ પ્રતિબંધથી આ ક્ષેત્રમાં લગભગ 70 ટકા એર ટ્રાફિકને અસર થશે. તેની સીધી અસર જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર અમેરિકા જતી-આવતી ફ્લાઈટ્સ પર પડશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે ચીન દબાણ બનાવવા માટે તાઈવાન વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરી શકે છે.
  • જોકે ચોંકાવનારી વાત એ છે કે આટલું મહત્ત્વપૂર્ણ હોવા છતાં ચીન અને તાઇવાને અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

આ સમાચાર પણ વાંચો:   અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More