Chinese Foreign Minister : 6 મહિનાથી ગુમ ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું નિધન, રિપોર્ટમાં થયો આ ચોંકાવનારો ખુલાસો..

by kalpana Verat
Chinese Foreign Minister China's ex-Foreign Minister Qin Gang dead due to suicide or torture Report

News Continuous Bureau | Mumbai

Chinese Foreign Minister : 6 મહિનાથી ગુમ થયેલા ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગનું અવસાન થયું છે. 

જોકે આ દાવો અમેરિકન મીડિયા હાઉસ પોલિટિકોએ કર્યો છે. 

રિપોર્ટમાં ક્વિનના મૃત્યુનું કારણ આત્મહત્યા અથવા ત્રાસ તરીકે દર્શાવવામાં આવ્યું છે. 

પોલિટિકોએ ચીનના બે અધિકારીઓને ટાંકીને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ક્વિનનું નિધન જુલાઈમાં બેઈજિંગની હોસ્પિટલમાં થયું હતું.

ઉલ્લેખનીય છે કે બેઇજિંગની આ હોસ્પિટલમાં ચીનના ટોચના નેતાઓની સારવાર થાય છે. 

આ સમાચાર પણ વાંચો : Revanth Reddy Garu: પ્રધાનમંત્રીએ શ્રી રેવંત રેડ્ડી ગારુને તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More