News Continuous Bureau | Mumbai
- કારોબારી સપ્તાહનો ત્રીજો ટ્રેડિંગ દિવસ ( Closing Bell ) ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ ખરાબ રહ્યો છે.
- સેન્સેક્સ ( Sensex ) 773 પોઈન્ટ તૂટીને 60,205 સ્તર પર અને નિફ્ટી ( Nifty ) પણ 255 પોઈન્ટ તૂટીને 17,891 સ્તર પર બંધ થયો છે.
- આ ઘટાડામાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
- આજે બેન્ક, પાવર, રિયાલિટી અને પબ્લિક બેન્કોના શેર બેથી ત્રણ ટકા તૂટ્યા છે.
- BSE મિડકેપ ઇન્ડેક્સ 1.5 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.8 ટકા ઘટ્યો છે.
- શેરબજારમાં આજે કુલ 1106 શેર વધ્યા હતા જ્યારે 2310 શેર ઘટયા હતા. કુલ 129 શેર આજે યથાવત રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Fuel Credit Cards: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી મળશે રાહત! આ ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનો કરો ઉપયોગ