- ગુરુવારનું સત્ર ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે.
- આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો દ્વારા ભારે વેચવાલી અને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
- કારોબારના અંતે સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટીને 59,806 પર અને નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 17,589 પોઈન્ટ પર બંધ થયો છે.
- આજે અદાણી એન્ટરપ્રાઈઝ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લોઝર છે.
- જોકે ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, એપોલો હોસ્પિટલ્સ અને એક્સિસ બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : WagonR, Alto, Swift, Dzire સહિત મારુતિની આ કાર પર મોટું ડિસ્કાઉન્ટ, મોકો ચુક્યો તો ખર્ચવા પડશે વધુ રૂપિયા.
Join Our WhatsApp Community