CNG And PNG Price hikes: મુંબઈગરાઓને ઝટકો, મુંબઈમાં CNG PNGના ભાવમાં વધારો;હવે આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

by kalpana Verat
CNG And PNG Price hikes MGL increases CNG and PNG prices in Mumbai

 News Continuous Bureau | Mumbai

CNG And PNG Price hikes : 

  • મહાનગર ગેસ લિમિટેડે મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે.
  • સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો અને ક PNGની કિંમતમાં રૂ. 1/SCMનો વધારો કર્યો છે
  • આ વધારા બાદ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમત રૂ. 48/SCM થઈ ગઈ છે.
  • મહાનગર ગેસ લિમિટેડ દ્વારા વધેલા ભાવ આજ રાતથી લાગુ થશે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai rain : લોકલ પકડતી વખતે મહિલા લપસીને પાટા પર પડી; પગ પર ચડી ગયો ટ્રેનનો કોચ, જીવ બચી ગયો પણ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More