Congress : કોંગ્રેસને ઝટકે પે ઝટકા.. પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે ફટકારી 1700 કરોડ રૂપિયાની નોટિસ..

by kalpana Verat
Congress I-T serves Congress Rs 1, 700 crore notice after HC rejects its plea on reassessment

 News Continuous Bureau | Mumbai

Congress : 

  • દિલ્હી હાઈકોર્ટ બાદ આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. 
  • આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. 
  • આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે. 
  • આવકવેરા વિભાગની નવી માંગ 2017-18 થી 2020-21 માટે છે. જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે.
  • આ રકમ હજુ વધવાની શક્યતા છે. આવકવેરા વિભાગ 2021-22 થી 2024-25 સુધીની આવકના પુનર્મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Mukhtar Ansari : માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાર્ડિયક અરેસ્ટથી મોત, કડક સુરક્ષા, આ જિલ્લામાં કલમ 144 લાગુ

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More