News Continuous Bureau | Mumbai
Delhi CM Arvind Kejriwal:
- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે.
- દિલ્હીની કોર્ટે એક્સાઇઝ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપી દીધા છે.
- જજે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર કેજરીવાલને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
- જો કે કોર્ટે કેટલીક શરતોને આધીન કેજરીવાલને જામીન આપ્યા છે. જેમાં તે તપાસમાં હસ્તક્ષેપ નહીં કરે તથા સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં.
- ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : અંધેરીને પૂર્વ અને પશ્ચિમને જોડતો ‘આ’ મહત્વનો બ્રિજ જુલાઈમાં ખુલ્લો મુકવામાં આવશે, 45 મિનિટનું અંતર 15 મિનિટમાં કપાશે..
Join Our WhatsApp Community