Delhi CM Arvind Kejriwal: દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત, આજે આવશે જેલમાંથી બહાર, કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા…

by kalpana Verat
Delhi CM Arvind Kejriwal Delhi CM Arvind Kejriwal gets bail in excise policy case

 News Continuous Bureau | Mumbai

Delhi CM Arvind Kejriwal:

  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે.
  • દિલ્હીની કોર્ટે એક્સાઇઝ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપી દીધા છે. 
  • જજે એક લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર કેજરીવાલને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 
  • જો કે કોર્ટે કેટલીક શરતોને આધીન કેજરીવાલને જામીન આપ્યા છે. જેમાં તે તપાસમાં હસ્તક્ષેપ નહીં કરે તથા સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં.
  • ઉલ્લેખનીય છે કે ઇડીએ દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરી હતી. 

આ સમાચાર  પણ વાંચો :  અંધેરીને પૂર્વ અને પશ્ચિમને જોડતો ‘આ’ મહત્વનો બ્રિજ જુલાઈમાં ખુલ્લો મુકવામાં આવશે, 45 મિનિટનું અંતર 15 મિનિટમાં કપાશે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More