News Continuous Bureau | Mumbai
Delhi Excise Policy:
- દિલ્હીમાં દારૂ કૌભાંડ કેસમાં આરોપી BRS નેતા કે. કવિતાને મોટો ઝટકો આપ્યો છે.
- આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપતાં BRS નેતા કે કવિતાને 15 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં મોકલી છે.
- CBIએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી કે, કે. કવિતા મુખ્ય કાવતરાખોરોમાંથી એક છે.
- સીબીઆઈએ કોર્ટમાં બીઆરએસ નેતાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
- ઉલ્લેખનીય છે કે CBIએ દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ટાટા ગ્રૂપની આ દિગ્ગજ કંપનીના શેરધારકો માટે ખુશખબર, વાર્ષિક ધોરણે નફો 9 ટકા વધ્યો; જંગી ડિવિડન્ડની કરી જાહેરાત.