News Continuous Bureau | Mumbai
Delhi Liquor Policy Case:
- AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને આજે દારૂ નીતિ મામલે દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.
- હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.
- ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે.
- હાઈકોર્ટ હવે આ અરજીની સાથે પહેલાથી પેન્ડિંગ પિટિશનની સુનાવણી 22 એપ્રિલે કરશે.
આ સમાચાર પણ વાંચો : IPL 2024: એમ એસ ધોનીએ છોડી CSKની કેપ્ટનશીપ, હવે આ ખેલાડીને સોંપાઈ ટીમની કમાન..