Delhi Liquor Policy Case: દિલ્હી હાઈકોર્ટથી અરવિંદ કેજરીવાલને ઝટકો, ધરપકડ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર

by kalpana Verat
Delhi Liquor Policy Case HC refuses to grant Arvind Kejriwal protection from arrest

News Continuous Bureau | Mumbai

Delhi Liquor Policy Case:

  • AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને આજે દારૂ નીતિ મામલે દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. 
  • હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. 
  • ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે. 
  • હાઈકોર્ટ હવે આ અરજીની સાથે પહેલાથી પેન્ડિંગ પિટિશનની સુનાવણી 22 એપ્રિલે કરશે.

આ સમાચાર પણ વાંચો : IPL 2024: એમ એસ ધોનીએ છોડી CSKની કેપ્ટનશીપ, હવે આ ખેલાડીને સોંપાઈ ટીમની કમાન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More