Delhi liquor scam : દિલ્હી દારૂ કૌભાંડમાં વધુ એક AAP ધારાસભ્યને ઇડીનું તેડું, તપાસ એજન્સીએ પુછપરછ માટે બોલાવ્યા…

by kalpana Verat
Delhi liquor scam ED summons AAP MLA Durgesh Pathak in Delhi liquor scam

  News Continuous Bureau | Mumbai 

Delhi liquor scam : 

  • દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે 
  • હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એ આ કેસમાં AAP નેતા દુર્ગેશ પાઠકને સમન્સ જારી કર્યું છે. 
  • તપાસ એજન્સીએ આજે  દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવ્યા છે. 
  • દુર્ગેશ પાઠક રાજીન્દર નગરના ધારાસભ્ય છે અને 2012માં દિલ્હીના રામલીલા મેદાનમાં પાર્ટીની રચના થઈ ત્યારથી તે સાથે જોડાયેલા છે.
  • દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પહેલાથી જ દારૂ કૌભાંડમાં જેલમાં છે. 

  આ સમાચાર પણ વાંચો : Chitra Navratri 2024: નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો ફળાહારી સિંગોડાના લોટની બરફી, નોંધી લો રેસિપી.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More