News Continuous Bureau | Mumbai
- Dheeraj Prasad Sahu: આવકવેરા વિભાગ ( IT Department )એ ઝારખંડના કોંગ્રેસના ( Jharkhand Congress ) રાજ્યસભા સાંસદ ( Rajya Sabha MP ) ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી રૂ. 300 કરોડથી વધુની રોકડ રિકવર કરી છે.
- દરમિયાન હવે આ અંગે કોંગ્રેસ એક્શનમાં આવી છે.
- મીડિયા રિપોર્ટ અનુસાર પાર્ટી હાઈકમાન્ડે આ મામલે ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ કમિટી ( JPCC ) પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
- નોંધનીય છે કે આવકવેરા વિભાગની ટીમે બુધવારે (6 ડિસેમ્બર) ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.
- આ કંપનીઓ કોંગ્રેસના સાંસદ ધરજ સાહુ સાથે સંબંધિત છે. આ સિવાય વિભાગે કોંગ્રેસ નેતાની કંપની બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Darshana Jardosh : ઇન્દોર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
Join Our WhatsApp Community