News Continuous Bureau | Mumbai
Digital Payment:
- ભારતમાં UPI વ્યવહારો નાણાકીય વર્ષ 2023-24માં વોલ્યુમમાં રેકોર્ડ 57 ટકા વૃદ્ધિ અને મૂલ્યમાં 44 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
- ગત વર્ષની સરખામણીમાં માર્ચ 2024માં, ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 55 ટકા રૂ. 13.44 અબજ અને મૂલ્ય 40 ટકા વધીને રૂ. 19.78 ટ્રિલિયન થયું છે.
- આ પ્રથમ વખત છે જ્યારે UPI વ્યવહારો 100 અબજને વટાવી ગયા છે અને નાણાકીય વર્ષમાં 131 અબજ પર બંધ થયા છે, જે 2022-23માં 84 અબજ હતા.
- વ્યવહારનું સરેરાશ કદ સ્થિરપણે ઘટી રહ્યું છે જે નાની-નાની ચીજવસ્તુઓ માટે પણ યુપીઆઈનો ઉપયોગ થતો હોવાનું સૂચવે છે.
આ સમાચાર પણ વાંચો : છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદીઓ સામે મોટું ઓપરેશન, એકાઉન્ટરમાં અત્યાર સુધીમાં આટલા નકસલીને ઠાર માર્યા.. જાણો વિગતે..
Join Our WhatsApp Community