Digital Payment: 2023-24માં UPI ટ્રાન્ઝેક્શન્સની ભરમાર… યુપીઆઇ પેમેન્ટમાં પ્રથમ વખત વોલ્યુમનો આંક 100 અબજને પાર..

by kalpana Verat
Digital Payment UPI Ends FY24 with Record Transactions Worth ₹199 Lakh Crore

News Continuous Bureau | Mumbai 

Digital Payment: 

  • ભારતમાં UPI વ્યવહારો નાણાકીય વર્ષ 2023-24માં વોલ્યુમમાં રેકોર્ડ 57 ટકા વૃદ્ધિ અને મૂલ્યમાં 44 ટકા વૃદ્ધિ નોંધાવી છે. 
  • ગત વર્ષની સરખામણીમાં માર્ચ 2024માં, ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 55 ટકા રૂ. 13.44 અબજ અને મૂલ્ય 40 ટકા વધીને રૂ. 19.78 ટ્રિલિયન થયું છે. 
  • આ પ્રથમ વખત છે જ્યારે UPI વ્યવહારો 100 અબજને વટાવી ગયા છે અને નાણાકીય વર્ષમાં 131 અબજ પર બંધ થયા છે, જે 2022-23માં 84 અબજ હતા.
  • વ્યવહારનું સરેરાશ કદ સ્થિરપણે ઘટી રહ્યું છે જે નાની-નાની ચીજવસ્તુઓ માટે પણ યુપીઆઈનો ઉપયોગ થતો હોવાનું સૂચવે છે.

આ સમાચાર પણ વાંચો :  છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદીઓ સામે મોટું ઓપરેશન, એકાઉન્ટરમાં અત્યાર સુધીમાં આટલા નકસલીને ઠાર માર્યા.. જાણો વિગતે..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More