181
News Continuous Bureau | Mumbai
Donald Trump:
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે.
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.
- ડોનાલ્ડ ટ્રમ્પને શું સજા થશે તેની સુનાવણી હવે 11 જુલાઈના રોજ થશે.
- અમેરિકાના ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓ કોઈપણ અપરાધિક કેસમાં દોષી સાબિત થયા છે.
- ડોનાલ્ડ ટ્રમ્પ પર ચુકાદો આપતા પહેલા જ્યુરીએ લગભગ 10 કલાક સુધી ચર્ચા કરી.
Join Our WhatsApp Community