Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, આ કેસમાં દોષી જાહેર, અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

by kalpana Verat
Donald Trump Former U.S. President Donald Trump is convicted in hush money trial

News Continuous Bureau | Mumbai 

Donald Trump:

  •  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. 
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.
  •  ડોનાલ્ડ ટ્રમ્પને શું સજા થશે તેની સુનાવણી હવે 11 જુલાઈના રોજ થશે. 
  • અમેરિકાના ઈતિહાસમાં  ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓ કોઈપણ અપરાધિક કેસમાં દોષી સાબિત થયા છે.
  •  ડોનાલ્ડ ટ્રમ્પ પર ચુકાદો આપતા પહેલા જ્યુરીએ લગભગ 10 કલાક સુધી ચર્ચા કરી.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More