News Continuous Bureau | Mumbai
Earthquake : અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે.
જોકે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનની માહિતી પ્રાપ્ત થઇ નથી.
નોંધનીય છે કે એક દિવસ પહેલા પણ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ અગાઉ ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 4,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Christian missionaries: મોદી સરકારનો મોટો નિર્ણય.. હવે આ મામલે 4500 ચર્ચને નિયંત્રિત કરતી ખ્રિસ્તી મિશનરીનું FCRA લાઇસન્સ થયું રદ… જાણો શું છે આ મામલો.