Earthquake : ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1ની નોંધાઈ

by kalpana Verat
Earthquake 6.1 Magnitude Earthquake Hits Japan, No Tsunami Warning Issued

News Continuous Bureau | Mumbai 

Earthquake :

  •  જાપાનમાં આજે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે
  • સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. 
  • આ આંચકા ઉત્તર જાપાનના ઇવાતે અને ઓમોરી પ્રીફેક્ચર્સમાં અનુભવાયા હતા. 
  • જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
  • જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રીફેક્ચરનો ઉત્તરીય ભાગ હતો. 

આ સમાચાર પણ વાંચો :  Health Tips: ગરમીમાં તકમરિયાના સેવનથી થાય છે શરીરને ગજબના ફાયદા, આ રીતે કરો સેવન..

 

 

Join Our WhatsApp Community