ભારતના આ પાડોશી દેશની ધરા ધણધણી ઊઠી, 4.3ની તીવ્રતા જોવા મળી.. લોકોમાં દોડધામ..

by kalpana Verat
પ્રશાંત મહાસાગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે જાહેર કરાઈ સુનામીની ચેતવણી

  News Continuous Bureau | Mumbai

  • ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
  • ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદ હતું. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. 
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, અફઘાનિસ્તાનમાં મંગળવારે સવારે ભૂકંપ 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 116 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. 
  • NCS અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 3.23 વાગ્યે આવ્યો હતો.
  • જોકે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.

આ સમાચાર પણ વાંચો : હાર્ટ એટેક બન્યો જીવલેણ, ઉદ્ધવ ઠાકરેના આ સૌથી નજીકના નેતાનું થયું નિધન, ઠાકરે જૂથમાં શોકની લહેર..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More