News Continuous Bureau | Mumbai
Earthquake in Indonesia :
- ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે ના જણાવ્યાનુસાર પશ્ચિમ પાપુઆના પૂર્વ પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
- ભૂકંપનું કેન્દ્રબિંદુ રાન્સિકી શહેરથી 46 કિમી દક્ષિણપૂર્વમાં અને દરિયાની સપાટીથી 11 કિમીની ઊંડાઈએ હતું.
- ભૂકંપના આંચકા દૂર દૂર સુધી અનુભવાયા હતા. એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી. ભૂકંપના આંચકાને કારણે મોજાં નહીં ઉછળે
આ સમાચાર પણ વાંચો : કિંગ કોબ્રા અને નોળિયા વચ્ચે થઇ જોરદાર લડાઈ, કોણે કોને આપી મ્હાત ? જુઓ વિડીયો..
Join Our WhatsApp Community