Earthquake : જોરદાર ભૂકંપના કારણે ફરી એકવાર ધ્રુજી જાપાનની ધરતી, રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા માપવામાં આવી. લોકોમાં ભય..

by kalpana Verat
Earthquake Major earthquake hits Japan again, no tsunami warning yet

 News Continuous Bureau | Mumbai

Earthquake :  

  • આજે ફરી એકવાર જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ છે. 
  • GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે આજે જાપાનના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો છે. 
  • જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 
  • ભૂકંપ બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ પહેલા રવિવારે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆત જાપાન માટે સારી રહી ન હતી. 1 જાન્યુઆરીએ દેશમાં આવેલા ખતરનાક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Goa: AI કંપનીના CEO એ કરી પોતાના ચાર વર્ષના પુત્રની ઠંડે કલેજે કરી હત્યા.. ત્યાર બાદ આ રીતે ભાંડો ફૂટ્યો.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More