News Continuous Bureau | Mumbai
આજે મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે
આ ઉપરાંત ભુસાવળ નજીક સાવદા, કંડારી રાયપુર વિસ્તારમાં પણ 10 થી 20 સેકન્ડના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભુસાવલ વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આવ્યો છે.
સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આ ભૂકંપના આંચકાના કારણે થોડા સમય માટે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો