News Continuous Bureau | Mumbai
Earthquakes : આજે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.
ન્યુ ગિનીના ઉત્તરી કિનારે સવારે 3.16 કલાકે 6.5 તીવ્રતાનો અને ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આ ઉપરાંત પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જોકે હાલમાં ત્રણેય જગ્યાએથી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચોઃ Israel-Hamas War: ઇઝરાયલ-હમાસની નવી ડીલ, હવે આ તારીખ સુધી રહેશે યુદ્ધવિરામ..