સવાર-સવારમાં ધ્રૂજી ઉઠી આ ત્રણ દેશોની ધરા, લોકો ઘરની બહાર ભાગ્યા, જાણો ક્યાં કેટલી તીવ્રતાનો આંચકો આવ્યો

by kalpana Verat
Three different earthquakes jolt Pakistan, New Guinea, Xizang on Tuesday morning

News Continuous Bureau | Mumbai

Earthquakes : આજે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. 

ન્યુ ગિનીના ઉત્તરી કિનારે સવારે 3.16 કલાકે 6.5 તીવ્રતાનો અને ચીનના જિજાંગમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આ ઉપરાંત પાકિસ્તાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

જોકે હાલમાં ત્રણેય જગ્યાએથી કોઈ જાનહાનિના સમાચાર નથી. 

આ સમાચાર પણ વાંચોઃ Israel-Hamas War: ઇઝરાયલ-હમાસની નવી ડીલ, હવે આ તારીખ સુધી રહેશે યુદ્ધવિરામ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More