News Continuous Bureau | Mumbai
ED Raid :
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા છે.
- મળતી માહિતી મુજબ, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વૈભવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે દરોડા પાડી રહી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના લગભગ 12 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.
- કહેવામાં આવી રહ્યું છે ED મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે.
- જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મની લોન્ડરિંગનો કયો કેસ છે.
આ સમાચાર પણ વાંચો : King Charles III : બ્રિટનના મહારાજા ચાર્લ્સ III ને થયું કેન્સર, બકિંગહામ પેલેસે બહાર પાડ્યું નિવેદન; આપી આ જાણકારી