ED Raid : AAP વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, કેજરીવાલના અંગત સચિવ અને આ સાંસદના ઘર પર પાડ્યા દરોડા..

by kalpana Verat
ED Raid ED searches residence of Delhi CM Arvind Kejriwal's PS, persons linked to AAP

News Continuous Bureau | Mumbai

ED Raid :

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર દરોડા પાડ્યા છે.
  • મળતી માહિતી મુજબ, ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વૈભવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘરે દરોડા પાડી રહી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના લગભગ 12 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.
  • કહેવામાં આવી રહ્યું છે ED મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે.
  • જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મની લોન્ડરિંગનો કયો કેસ છે.

આ સમાચાર પણ વાંચો : King Charles III : બ્રિટનના મહારાજા ચાર્લ્સ III ને થયું કેન્સર, બકિંગહામ પેલેસે બહાર પાડ્યું નિવેદન; આપી આ જાણકારી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More