News Continuous Bureau | Mumbai
Edtech company :
- રોકડની તંગીનો સામનો કરી રહેલી એજ્યુટેક ફર્મ બાયજસની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
- સાત મહિના પહેલા એડટેક ફર્મ બાયજુના સીઈઓ બનેલા અર્જુન મોહને કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે.
- હવે અર્જુન મોહનના રાજીનામા પછી, બાયજુના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રન દૈનિક ઓપરેશનલ કામ સંભાળશે.
- રિપોર્ટ મુજબ રવિન્દ્રન લગભગ 4 વર્ષ બાદ ફરી એક વખત કમબેક કરી રહ્યો છે.
- રોકડની તંગીવાળી એડટેક કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહનને તેની ભારતીય કામગીરીના સીઈઓ તરીકે બઢતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રહેતા પ્રોફેસરને 77 વર્ષ પછી ભારતીય મિત્રએ મોકલી આ ખાસ ભેટ, જોતા જ ચોધાર આંસુએ રડ્યા; જુઓ વિડીયો..